
સ્ટોરી – 8, અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
ગુજરાતની કાળઝાળ ગરમીથી કંટાળી લોકો બરફીલા રાજ્યોમાં વેકેશનની મજા માણવાનું પ્લાનિંગ કરતા હોય છે. આ વકેશનમાં કુદરતી સાનિધ્યનો એહસાસ કરાવતું એટલે ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની વદીઓમાં અમદાવાદીઓનો ઘસારો વધારે છે.